Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ વદ એકમ (14:35), બીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 15/03/2025 શનિવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (08:55), હસ્ત 

યોગ :- ગંડ (14:00), વૃદ્ધિ

કરણ :- કૌલવ (14:35), તૈતિલ (27:45), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંચય ઓછો થશે, પગની તકલીફ સંભવે, મધુપ્રમેહ થી પીડિત વ્યક્તિઓએ સાવધાની રાખવી, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રાજકીય લાભ મેળવશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ પેટની સમસ્યામાં વૃદ્ધિ થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પિતા સાથે મતભેદ તથા માતાની તબિયત નાદુરસ્ત રહે, માનસિક આરોગ્ય પર અસર થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા માં અભાવ વર્તાશે, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, દૂર દેશના સંબંધોમાં અસર વર્તાશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે અકારણ મતભેદ સંભવે, ખાનપાનમાં કાળજી લેવી, નેત્ર રોગ અથવા મુખ રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, ભોગ વિલાસમાં સમય વિતાવશો, નકારાત્મક અસરોથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, મિત્રોથી સાવચેત રહેવું, રાજકીય દાવ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સરકારી અધિકારીઓ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટને લગતી બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કષ્ટમય રહે, માનસિક અસ્વસ્થતા રહે, પરિવારજનો સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, પરિશ્રમ માં સફળ થશો, નેત્ર પીડા અથવા મુખના રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આરોગ્ય બાબત સજાગ રહેવું, ક્રોધિત અવસ્થાને કારણે કાર્યમાં વિલંબ થશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, ખાનપાનમાં કાળજી રાખવી, શેર બજારમાં રોકાણ ન કરવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments