Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ વદ એકાદશી (2746), બારસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 25/03/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- શ્રવણ (27:50), ધનિષ્ઠા

યોગ :- શિવ (14:53), સિદ્ધ

કરણ :- બવ (16:32), બાલવ (27:46), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારી વ્યક્તિઓ માટે ઉત્તમ તક, માતા પિતા સાથે સમય વિતાવશો, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસનું આયોજન સુખમય રહે, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, નોકરિયાત વર્ગને નવીન તકો મળશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, આકસ્મિક લાભ પ્રાપ્ત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પરિશ્રમમાં સફળતા મળશે, સુખ સુવિધા ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક કાર્યો દ્વારા પરેશાની ભોગવશો, મોસાળ પક્ષથી હાનિ સંભવે, નાના પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, મિત્રોનો સહયોગ મળશે, આવક ચિંતા દૂર થશે, રાજકીય લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- જમીન મકાનના કાર્યો પૂર્ણ થશે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત તેમજ પ્રગતિ પામશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, વ્યાપારી વ્યક્તિઓ સાથે મુલાકાત તેમજ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, નવીન તકો સાંપડે, કાર્યાન્વિત થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, ભાગ્યોદય થાય, ભાગીદારી દ્વારા સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગમાં ખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, મોસાળ દ્વારા હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન પ્રગતિ પામશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, રાજકીય લાભ તેમજ મનોકામના પૂર્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments