Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ પૂનમ (12:25), વદ એકમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 14/03/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ (12:58), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (06:19), ઉ.ફાલ્ગુની
યોગ :- શૂળ (13:24), ગંડ
કરણ :- બવ (12:25), બાલવ (25:27), કૌલવ
*સૂર્ય મીન રાશિમાં 18:51 થી*
*મીનારક કમુહૂર્તા પ્રારંભ 18:51 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંચય ઓછો થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતાની તબિયત નાદુરસ્ત રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું તેમજ સંતાન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસ કષ્ટમય રહે, માતા પિતા સાથે અણબનાવ થશે, વાહન ખર્ચ થશે, સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતિત રહેશો, વ્યાપારમાં અટકાવ આવશે, મધ્યાહ્ન બાદ પરાક્રમ દ્વારા સફળતા તેમજ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, ધન સંચય ઓછો થશે, મધ્યાહ્ન બાદ વાણી વિલાસતામાં કાબુ મેળવશો, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં સંભાળ રાખવી તેમજ કાર્યમાં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ભોગ વિલાસમાં વ્યસ્ત રહેશો, મિત્રો સાથે મુલાકાત તેમજ મધ્યાહ્ન બાદ પ્રવાસ થશે, આકસ્મિક ખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રે અટકાવ તેમજ મકાન સંબંધિત પ્રશ્નો મૂંઝવશે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા ઉપજશે, આવક પ્રશ્નો રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક યાત્રા કરશો, ભાગ્ય પ્રબળ બનશે, મધ્યાહ્ન બાદ સમસ્યાઓનો સામનો થશે, લાંબા અંતરાલ બાદ સ્વસ્થતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશા રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, કાર્યમાં સફળતા મેળવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા હિતાવહ, પેટની અવ્યવસ્થા તેમજ મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગ શત્રુ દ્વારા પરેશાની ભોગવશો, નકારાત્મકતા દ્વારા કાર્ય અટકાવ આવશે, મધ્યાહ્ન બાદ પતિ અથવા પત્ની માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment