Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ વદ છઠ્ઠ (26:46), સાતમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 20/03/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (23:32), જ્યેષ્ઠા 

યોગ :- વજ્ર (18:20), સિદ્ધિ

કરણ :- ગર (13:46), વણિજ (26:46), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો નો સહકાર મેળવશો, વર્ગને સમ્માન તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પામશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ તેમજ ધનલાભ થશે, ઉપરી અધિકારીઓ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાં ખર્ચ વધશે, મસ્તિષ્ક પીડા સંભવે, કાર્યમાં અટકાવ તેમજ પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, આવક બાબતના પ્રશ્નો દૂર થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, મન આનંદિત રહે, વાહન સુખ પામશો, ભાગ્યોદય થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક યાત્રા થશે, ભાગ્યોદય થાય, અટકાયેલ કાર્યોમાં ઉન્નતિ થશે, ભ્રાતૃ વર્ગ સાથે સાહસ કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, સારું ખાનપાન મળશે, રોગમાંથી મુક્તિ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને ન્યાય તેમજ જમીન મકાનના કાર્યો પૂર્ણ થશે, લાભાન્વિત થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, શારીરિક અથવા માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રે અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થશે, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રે સફળતા પામશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહેશે, વ્યાપારમાં સફળતા મળશે, જમીન મકાનનું સુખ તેમજ માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થશે, ધાર્મિક કાર્યમાં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments