Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ સુદ ચૌદશ (10:37), પૂનમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 13/03/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (30:19), ઉ.ફાલ્ગુની

યોગ :- ધૃતિ (13:03), શૂળ

કરણ :- વણિજ (10:37), ભદ્રા (23:28), બવ 

*હોળાષ્ટક સમાપ્ત, હોલિકા દહન 18:59 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું હિતાવહ, પેટથી થતાં રોગ સંભવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે મતભેદો વધશે, પ્રવાસ કષ્ટમય રહે, ધાર્મિકતા માં અભાવ તેમજ કાર્યમાં વિલંબ થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, માનસિક હતાશાનો ભોગ બનશો, પેટથી થતાં રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, શારીરિક તકલીફ સંભવે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- મિત્રો સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગી અવસ્થા સંભવે, આવક સ્ત્રોત બાબતના પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા ની તબિયત નાદુરસ્ત રહે, પિતા સાથે અણબનાવ તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે અણબનાવ સંભવે, વાહન ખર્ચ તેમજ ભોગ વિલાસમાં સમય વિતાવશો, પાર્ટનરશીપ માં મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સાહિત્ય ક્ષેત્રે સફળતા મેળવશો, સન્માનની પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે મુલાકાત તેમજ નેત્ર પીડા થશે, ધન બાબત ચિંતા વધશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારી વર્ગ માટે ચિંતિત સમય, સરકારી કર્મચારી માટે અનુકૂળતા રહે, રોગી અવસ્થા સંભવે, નાનકડો પ્રવાસ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments