Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ સાતમ (28:24), આઠમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 21/03/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (25:46), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (25:46), મૂળ
યોગ :- સિદ્ધિ (18:42), વ્યતિપાત
કરણ :- ભદ્રા (15:41), બવ (28:24), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રે સફળતા પામશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શારીરિક તકલીફ સંભવે, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મોસાળ પક્ષ દ્વારા હાની સંભવે, પ્રવાસનું આયોજન થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ થશે, મિત્રો સાથે મુલાકાત તેમજ સ્નેહીજન સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મકાન સંબંધિત પ્રશ્નો દૂર થશે, કાર્યક્ષેત્રે સફળતા તેમજ મિત્રોથી સાવધ રહેવું, રાજકીય દાવપેચ સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનમાં અભિવૃદ્ધિ થશે, સારું ખાનપાન મેળવશો, વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ દૂર થશે, કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, વૈચારિક ભિન્નતા દૂર થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, ક્રોધિત સ્વભાવ રહે, રોગમાંથી મુક્તિ પામશો, સ્નેહીજન સાથે સંકળાયેલા રહેશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ મેળવશો, કાર્યક્ષેત્રે વૃદ્ધિ તેમજ વ્યાપારમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધિત સ્વભાવ દૂર કરશો, વિલંબિત કાર્યો પૂર્ણ થશે, રોગમાંથી મુક્તિ પામશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ અભ્યાસકીય વિલંબ થશે, હૃદય સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment