Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ સુદ બારસ (08:15), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/03/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- કર્ક (26:16), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (26:16), મઘા 

યોગ :- અતિગંડ (13:18), સુકર્મા 

કરણ :- બાલવ (08:15), કૌલવ (20:40), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રે અવરોધો બાદ સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ તેમજ ધનલાભ થશે, મિત્રોનો સહકાર તેમજ સારું ખાનપાન મેળવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કળા ક્ષેત્રે ઉન્નતિ થશે, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, પેટ્રો કેમિકલ થી દૂર રહેવું, ધાર્મિકતા માં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંચય ઓછો થશે, અટકાયેલા કાર્યોમાં ઉન્નતિ થશે, પ્રવાસ સુખમય તેમજ ભાગ્ય પ્રબળ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ગુપ્ત રોગ સંભવે, અનિયમિતતા જળવાશે, સ્નેહીજન સાથે તણાવ યુક્ત વ્યવહાર થશે, ધન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, ભાગ્ય પ્રબળ બને, સન્માન પ્રાપ્ત થશે, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- આકસ્મિક લાભ તેમજ શત્રુઓ પર વિજય મેળવશો, પ્રવાસનું આયોજન સંભવે, ખાનપાનમાં ધ્યાન આપવું, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, અનિયમિતતા જળવાશે, ભાગ્યના જોરે આગળ આવશો, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં અસફળતા તેમજ ભાઈભાંડુ સાથે મતભેદો વધશે, જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે મતભેદો વધશે, સન્માન જાળવવું, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, વ્યાપારમાં અટકાવ તેમજ ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વાણી દોષ આવશે, શસ્ત્ર ક્રિયા સંભવે, ભાઈભાંડુ નો સાથ તેમજ સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments