Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ વદ ચોથ (22:10), પાંચમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 18/03/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (17:52), વિશાખા

યોગ :- વ્યાઘાત (16:44), હર્ષણ 

કરણ :- બવ (08:52), બાલવ (22:10), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, રાજકીય ક્ષેત્રે શાંત ચિત્તે નિર્ણયો લેવા, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા દૂર થશે, પ્રવાસ કષ્ટમય રહે, સ્નેહીજન સાથે અણબનાવ તેમજ પેટની બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુનો સહકાર મેળવશો, પરિશ્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ થશે, સન્માન મેળવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધો બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, ભાગ્ય પ્રબળ થશે, ધનલાભ થશે, મોસાળ પક્ષથી માનહાનિ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, ધનખર્ચ થશે, મન બેચેન રહે, સરકારી કામકાજમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મેળવશો, મકાન સુખ પામશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, ધાર્મિક કાર્યો દ્વારા પ્રગતિ પામશો, પ્રવાસનું સુખ પામશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ સન્માન પામશો, પ્રવાસ કષ્ટમય રહે, રોગી અવસ્થા સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments