Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ પાંચમ (24:38), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 19/03/2025 બુધવાર
ચંદ્ર રાશિ :- તુલા (14:07), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (20:50), અનુરાધા
યોગ :- હર્ષણ (17:38), વજ્ર
કરણ :- કૌલવ (11:26), તૈતિલ (24:38), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં નવા સોપાનો સર કરશો, મન આનંદિત રહે, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ મધ્યાહ્ન બાદ લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે અટકાવ આવશે, નકારાત્મક અસર દ્વાર રોગી અવસ્થા સંભવે, મધ્યાહ્ન બાદ પ્રગતિ થશે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્ય પ્રબળ થશે, આકસ્મિક લાભ થશે, મધ્યાહ્ન બાદ ગુપ્તતા જાળવી હિતાવહ, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થશે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે, મધ્યાહ્ન બાદ માનસિક શાંતિ મેળવશો, વાહન સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, સારું ખાનપાન મેળવશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન તેમજ ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ થશે, લગ્ન ઇચ્છુક વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ અટકાયેલું ધન મેળવશો, લાભપ્રદ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, કાર્યક્ષેત્રે અવરોધો આવશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મેળવશો, લાભપ્રદ સમય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થશે, સારું ખાનપાન મેળવશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, કાર્યક્ષેત્રે અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા દૂર થશે, ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, અટકાયેલા વૈચારિક મતભેદો દૂર થશે, મધ્યાહ્ન બાદ જમીન મકાનના પ્રશ્નો હલ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસ કષ્ટમય સંભવે, પાર્ટનરશીપ માં અટકાવ તેમજ મધ્યાહ્ન બાદ ભાગ્યની પ્રબળતા થી આપ આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment