Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ તેરસ (23:04), ચૌદશ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 27/03/2025 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (24:34), પૂ.ભાદ્રપદ
યોગ :- સાધ્ય (09:26), શુભ
કરણ :- ગર (12:27), વણિજ (23:04), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દ્વારા પરેશાની ભોગવશો, પેટની અવ્યવસ્થા રહે, સંતાન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક હતાશા ભોગવશો, માતા પિતા સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે તણાવ રહે, દૂર દેશના સંબંધો સાચવવા, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, સ્નેહીજન સાથે મતભેદો થશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, વ્યાપારમાં અટકાવ તેમજ ઉપરી અધિકારીઓ સાથે તણાવ વધે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક આરોગ્યમાં નબળાઈ આવે, પેટની તકલીફો રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- વિદ્યાર્થી માટે કાળજી રાખવાનો સમય, આવક ચિંતા વધશે, રાજકીય લાભ મળે, મિત્રોનો સહયોગ મળશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક અસર દ્વારા પરેશાન થશો, વાહન શાંતિથી ચલાવવું, જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યક્ષેત્રે અટકાવ તેમજ પરિશ્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મતભેદો સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અવ્યવસ્થા રહે, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ માં નિર્ણયો ન લેવા, કાર્યક્ષેત્રે અટકાવ આવશે, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા શારીરિક તકલીફ સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સર્જરી સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment