Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ વદ નોમ (29:39), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 23/03/2025 રવિવાર

ચંદ્ર રાશિ :- ધન 

નક્ષત્ર :- પૂર્વાષાઢા (28:19), ઉત્તરાષાઢા 

યોગ :- વરિયાન (18:00), પરિઘ

કરણ :- તૈતિલ (17:39), ગર (29:39), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, ભાગ્ય પ્રબળ થશે, ભાઈભાંડુ સાથે કલહ થશે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ મળશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પિતા સાથે મતભેદ તેમજ જમીનના પ્રશ્નોમાં વિલંબ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધશે, ભાગ્યોદય થાય, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ પામશો, માતા પિતા સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહયોગ મળશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળશે, યાત્રા પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, સંતાન ચિંતા દૂર થશે, પેટની તકલીફ થશે, વ્યાપારિક વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સરકારી લાભો મેળવશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ થશે, ધાર્મિક યાત્રા કરશો, ભ્રાતૃ વર્ગનો સહકાર મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સારું ખાનપાન મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધશે, પાર્ટનરશીપ માં લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રે અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, રોગમાં ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, હાથમાં પીડા તથા પરિશ્રમ દ્વારા લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન ચિંતા તેમજ સ્નેહીજન સાથે મતભેદો થશે, અનિયમિત ખાનપાન રહેશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, વ્યાપારમાં અટકાવ આવશે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments