Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ દશમ (07:46), એકાદશી
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 09/03/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- મિથુન (17:47), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (23:56), પુષ્ય
યોગ :- સૌભાગ્ય (14:59), શોભન
કરણ :- ગર (07:46), વણિજ (19:42), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થશે, પ્રવાસ સુખમય રહે, કાર્યક્ષેત્રે સફળતા મળશે, ભાઈભાંડુ નો સહકાર મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ધનલાભ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થશે, લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે સમય વિતાવશો, સારું ખાનપાન તેમજ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને ન્યાય મળશે, ભાગ્યનો સાથ મળે, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક કાર્યોમાં ઉન્નતિ થશે, પ્રવાસ સુખમય રહે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રે સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, પાર્ટનરશીપ માં સફળતા મળે, ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- રોગ અને શત્રુઓ પર વિજય મેળવશો, માનસિક વ્યગ્રતા અનુભવશો, પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન જમીન સુખ મેળવશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment