Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ વદ આઠમ (29:24), નોમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 22/03/2025 શનિવાર

ચંદ્ર રાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (27:24), પૂર્વાષાઢા 

યોગ :- વ્યતિપાત (18:37), વરિયાન 

કરણ :- બાલવ (17:01), કૌલવ (29:24), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ પામશો, ધાર્મિક યાત્રા સંભવે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે તણાવ યુક્ત સમય રહે, આકસ્મિક લાભ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભ મળે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને ન્યાય મળશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર તળે હાનિ પહોંચે, શારીરિક તકલીફ સંભવે, પ્રવાસમાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મેળવશો, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહેશે, સારું ખાનપાન મળે, સન્માન પ્રાપ્ત થશે, જમીન મકાનના પ્રશ્નો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- પરિશ્રમમાં સફળતા મેળવશો, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, વ્યાપારમાં સન્માન મેળવશો, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યવસ્થા રહે, કાર્યક્ષેત્રે અવરોધ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રે સફળતા પામશો, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments