Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ વદ ચૌદશ (19:56), અમાસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 28/03/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કુંભ (16:45), મીન

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (22:10), ઉ.ભાદ્રપદ

યોગ :- શુકલ (26:07), બ્રહ્મ 

કરણ :- ભદ્રા (09:33), શકુનિ (19:56), ચતુષ્પદ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંચય ઓછો થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, સંતાન દ્વારા પીડા પામશો, સત્તાધારીથી સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન દ્વારા પીડા પામશો, ભોગ વિલાસતામાં ખર્ચ કરશો, કાર્યક્ષેત્રે અવરોધો આવશે, પિતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- જમીન મકાનના કાર્યો અવરોધાય, વાહન ખર્ચ થશે, જલીય ક્ષેત્રથી દૂર રહેવું, મસ્તિષ્ક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ ધાર્મિકતા માં અભાવ વર્તાશે, ધન સંબંધિત ચિંતા તેમજ પરિવારજનો થી સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્નીના આરોગ્ય બાબત સાચવવું, અનિયમિતતા જળવાશે, માનસિક હતાશા રહે, સ્નેહીજનો સાથે વિખવાદ રહે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા જળવાશે, વાયુ પીડા રહે, પ્રવાસનું આયોજન થશે, ગુપ્ત રોગ બાબત સમસ્યા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- સંતાન ચિંતા ઉપજે, પેટની સમસ્યા રહે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, અનિયમિતતા જળવાશે, ટૂંકો પ્રવાસ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન અશાંત રહે, માતા પિતા સાથે અણબનાવ અથવા રોગી અવસ્થામાં સાવચેત રહેવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોમાં વિલંબતા આવશે, વાહન શાંતિથી ચલાવવું, મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, નેત્ર પીડા થશે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની એ આરોગ્ય બાબત સાચવવું, પાર્ટનરશીપ માં મતભેદ થશે, સુખ સુવિધામાં અભાવ વર્તાશે, ધન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મક ઉર્જા દ્વારા શારીરિક તકલીફ સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, વ્યાપારી વર્ગ માટે સાવચેત રૂપ સમય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments