Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ દશમ (29:06), એકાદશી
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 24/03/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- ધન (10:24), મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા (28:27), શ્રવણ
યોગ :- પરિઘ (16:45), શિવ
કરણ :- વણિજ (17:30), ભદ્રા (29:06), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, માનસિક વ્યગ્રતા અનુભવવું, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, વ્યાપારમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દ્વારા પરેશાની ભોગવશો, સ્નેહીજન સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધશે, ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, પેટની સમસ્યા રહેશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળ થશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વ્યાપારમાં નામના થશે, નવી તક સાંપડે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય પ્રબળ થશે, વ્યાપારી વર્ગ માટે નવી તક મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મુલાકાત તેમજ ધન બાબત ચિંતા દૂર થશે, સન્માન પ્રાપ્ત થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા શરીર પર હાવી બનશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્ર માં વૃદ્ધિ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તેમજ સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment