Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ બીજ (17:00), ત્રીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 16/03/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- કન્યા (25:16), તુલા
નક્ષત્ર :- હસ્ત (11:46), ચિત્રા
યોગ :- વૃદ્ધિ (14:49), ધ્રુવ
કરણ :- ગર (17:00), વણિજ (30:16), ભદ્રા
*રાજયોગ 11:46 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગમાંથી મુક્તિ મેળવશો, પ્રવાસનું આયોજન થશે, પરિવારજનો સાથે સમય વિતાવશો, પરિશ્રમી થશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા દૂર થશે, મિત્રો સાથે સમય વિતાવશો, કાર્યમાં વૃદ્ધિ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રે અવરોધો બાદ સફળ થશો, માતા પિતાની તબિયત નાદુરસ્ત સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ થશે, હાથમાં પીડા તેમજ દૂર દેશના સંબંધો સુધરશે, ધનખર્ચ તેમજ ઉતાવળે નિર્ણય ન લેવા સૂચન, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રોથી સાવચેત રહેવું, સ્નેહીજન સાથે મતભેદો સંભવે, કાર્યમાં અવરોધ આવશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રે ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક વિચાર દૂર કરવા, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની સમસ્યા સંભવે, પ્રવાસમાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યના જોરે પ્રગતિ પામશો, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ માનસિક આરોગ્ય સાચવવું, આકસ્મિક કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પેટની સમસ્યાઓનો સામનો થશે, મસ્તક પીડા સંભવે, માતાની તબિયત નાદુરસ્ત રહે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસમાં કાળજી રાખવી, કાર્યક્ષેત્રે અભાવ વર્તાશે, સુખ સુવિધા માણશો, આવક ચિંતા દૂર થતી જણાશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, નેત્ર પીડા તેમજ ભાગ્યનો સાથ મળે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ગુપ્ત રોગ દ્વારા પરેશાની ભોગવશો, માન સાચવવું, ભાઈભાંડુ નો સહકાર મળે, મકાન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment