Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ફાગણ સુદ એકાદશી (07:45), બારસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 10/03/2025 સોમવાર

ચંદ્ર રાશિ :- કર્ક

નક્ષત્ર :- પુષ્ય (24:52), આશ્લેષા

યોગ :- શોભન (13:57), અતિગંડ

કરણ :- ભદ્રા (07:45), બવ (19:56), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ભોગ વિલાસ યુક્ત સમય, રાજકીય સંકટ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટની સમસ્યા રહે, આવક ચિંતા તેમજ વાણી દોષ સંભવે, નોકરિયાત વર્ગને માટે કાળજી કારક સમય, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મસ્તક પીડા રહે, ક્રોધ પર કાબુ રાખવો હિતાવહ, ધનલાભ થાય, સ્નેહીજન સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, રોગમાં ખર્ચ વધશે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવશે, માનસિક હતાશા ભોગવશો, અનિયમિતતા જળવાશે, મિત્રોથી સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની સમસ્યા રહે, બોલચાલમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા રહે, ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- આકસ્મિક લાભ મળશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, મોસાળ પક્ષથી હાનિ તેમજ મોજશોખમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન ચિંતા દૂર થશે, પેટની સમસ્યા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને લાભ મળશે, પ્રવાસ કષ્ટમય તેમજ મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ધાર્મિકતા માં અભાવ વર્તાશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રે અટકાવ તેમજ માનસિક હતાશાનો ભોગ બનશો, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારી વર્ગ માટે કાળજી કારક સમય, ધનખર્ચ તેમજ અનિદ્રા નો ભોગ બનશો, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments