Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ આઠમ (22:46), નોમ

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 09/11/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મકર (23:28), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (11:48), ધનિષ્ઠા

યોગ :- ગંડ (06:39), વૃદ્ધિ (28:23), ધ્રુવ

કરણ :- ભદ્રા (11:26), બવ (22:46), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, સ્નેહીજન સાથે મુલાકાત થાય, નાના પ્રવાસનું આયોજન સંભવે, પેટની સમસ્યા રહે, એકંદરે ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોનો સહકાર મળશે, સંતાનની તકેદારી રાખવી, એકંદરે ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત ચિંતા રહે, આંતરિક સૂઝ દ્વારા આગળ વધશો, પરિશ્રમ દ્વારા સફળતા મળે, ભાઈઓ સાથે મુશ્કેલી વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, સંતાન પ્રગતિ પામશે, પ્રવાસનું આયોજન થશે, હાથમાં પીડા રહે, ધન ચિંતા થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ગુપ્ત રોગ ના થાય તેની કાળજી રાખવી, ધન સંચય ઓછો થશે, કાર્યમાં બદલાવ આવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અભાવ વર્તાય, ધાર્મિક કાર્યો દ્વારા આગળ વધશો, નોકરો થી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, આકસ્મિક લાભ સંભવે, પ્રવાસનું આયોજન થશે, સંતાન સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, રાજકીય ફેરફાર સંભવે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધશે, ધાર્મિકતા માં અભાવ રહે, માતાની તબિયત નાદુરસ્ત રહે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર રોગ અથવા બોલચાલમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવે, સ્નેહીજનો થી દુર થશો, સુખ માં ઓછપ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ગુપ્ત રોગ અથવા પાર્ટનરશીપ માં અભાવ વર્તાશે, ધન સંચય ઓછો થશે, પગની પીડા વધે, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments