Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ ચોથ (24:17), પાંચમ

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 05/11/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (09:46), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (09:46), મૂળ

યોગ :- અતિગન્ડ (11:28), સુકર્મા

કરણ :- વણિજ (11:5), ભદ્રા (24:17), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ મેળવશો, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ધનખર્ચ થશે, વાયરલ રોગ સંભવે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નેત્ર પીડા રહે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન તેમજ સન્માન પ્રાપ્ત થશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ તેમજ દૂર પ્રવાસનું આયોજન સંભવે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મન પ્રસન્ન રહે, મિત્રોનો સહકાર મેળવશો, સંતાન પ્રગતિ પામશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પૈતૃક લાભો મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મકાન વાહન સુખ મળશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments