Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ પાંચમ (24:42), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 06/11/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (11:01), પૂર્વાષાઢા 

યોગ :- સુકર્મા (10:51), ધૃતિ

કરણ :- બવ (12:34), બાલવ (24:42), કૌલવ

*લાભ પાંચમ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, યાત્રા - પ્રવાસ માટે અનુકૂળ સમય, ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા કાર્યમાં અટકાવ આવે, વાયુરોગ સંભવે, મઘ્યમ દિવસ રહે. 


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં લાભ મળશે, સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, પેટની સમસ્યા થશે, નાના પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન અનાંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, યાત્રા પ્રવાસનું આયોજન થશે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થશે, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અવરોધાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, સન્માન પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા અટકાવ આવે, શરદી અથવા પગની પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન પ્રગતિ પામશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન તેમજ આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં ઉન્નતિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments