Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક વદ સાતમ (18:09), આઠમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 22/11/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કર્ક (17:10), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (17:10), મઘા 

યોગ :- બ્રહ્મ (11:34), ઐન્દ્ર 

કરણ :- બવ (18:09), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાનના પ્રશ્નો ઉકેલાશે, રોગમાં વધુ ખર્ચ થશે, ધનખર્ચ થાય, વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, સંતાન ચિંતા રહે, પેટની સમસ્યા વધશે, નોકરિયાત વર્ગને લાભ મળશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભોગ વિલાસમાં ખર્ચ થશે, પરાક્રમમાં અસફળ થશો, ભાગ્યનો સાથ ન મળે, ગુપ્તતા જાળવવી, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં ખર્ચ વધશે, માનસિક હતાશ થશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ યુક્ત સમય, નોકરિયાત વર્ગે સાવધાન રહેવું હિતાવહ, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- આકસ્મિક લાભ મળશે, ભાગ્યોદય થાય, સંતાન ચિંતા તેમજ પેટની સમસ્યા વધશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ધાર્મિક કાર્યો કરશો, હિમ્મત માં અભાવ વર્તાય, જલીય પ્રદેશોથી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધન ચિંતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, રોગમાં ખર્ચ વધશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ગણતરી પૂર્વક આયોજન કરવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંચય ઓછો થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિક યાત્રા કરશો, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments