Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ દશમ (25:02), એકાદશી
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 25/11/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (25:24), હસ્ત
યોગ :- વિષ્કુંભ (13:12), પ્રીતિ
કરણ :- વણિજ (11:41), ભદ્રા (25:02), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પેટની સમસ્યા સંભવે, ધન બાબત ચિંતિત રહેશો, કાર્યમાં અવરોધ આવે, રોગનો ભોગ ન થાઓ તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરિશ્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, માતા પિતા સાથે મતભેદ થશે, જમીન મકાન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરિશ્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, હાથમાં પીડા રહે, ભાઈભાંડુ સાથે તણાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ વધે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, મસ્તક પીડા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- રોગમાં વૃદ્ધિ થશે, ધનખર્ચ થશે, વ્યાપારમાં અટકાવ આવે, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્ત્રોતમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં માન સાચવવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારી વર્ગમાં મતભેદ થશે, વાહન શાંતિથી ચલાવવું, માતાની તબિયત સાચવવી, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધે, માન મર્યાદા સાચવવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા તેમજ રોગમાં વૃદ્ધિ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment