Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ એકાદશી (16:05), બારસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 12/11/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (07:52), ઉ.ભાદ્રપદ
યોગ :- હર્ષણ (19:09), વજ્ર
કરણ :- ભદ્રા (16:05), બવ (26:36), બાલવ
*દેવ દિવાળી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, પગની તકલીફ અથવા નેત્ર પીડા થશે, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંચય ઓછો થશે, માનસિક તાણ અનુભવશો, સંતાન બાબતના પ્રશ્નો ઉદ્ભવે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ થશે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, વાહન શાંતિથી ચલાવવું, હાથમાં પીડા થશે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધો આવશે, સન્માન જાળવવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મક વલણ રહે, પગની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોનો સહકાર મળશે, આવક ચિંતા થશે, પેટની તકલીફ રહેશે, વિદ્યાર્થીઓએ સાચવવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં સરળતાથી પાર થશો, માતાની તબિયત સાચવવી, મકાન બાબત ચિંતા સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ધાર્મિકતામાં અભાવ વર્તાય, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસનું આયોજન સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે અણબનાવ થશે, દાંતની પીડા અથવા નેત્ર રોગ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ કે પત્નીની તબિયત નાદુરસ્ત રહે, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment