Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ બારસ (13:02), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 13/11/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- મીન (27:12), મેષ

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (05:41), રેવતી (27:12)

યોગ :- વજ્ર (15:25), સિદ્ધિ 

કરણ :- બાલવ (13:02), કૌલવ (23:24), તૈતિલ

*તુલસી વિવાહ પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવશે, ધનખર્ચ થશે, જમીન મકાન બાબતના પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ રહે, આંતરિક સૂઝ દ્વારા અવરોધો દૂર થશે, મકાનના પ્રશ્નો હલ થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સન્માન સાચવવું, ધનખર્ચ થશે, જળ પ્રદેશથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, નેત્ર રોગ અથવા ગુપ્ત પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવશે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, મિત્રોથી સાવધ રહેવું, સ્નેહીજન સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે મતભેદ થશે, આવક સ્ત્રોતમાં ઘટાડો સંભવે, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં - નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા સંભવે, સમાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, મસ્તક સંબંધિત પીડા સંભવે, નકારાત્મક પ્રભાવ વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક પ્રભાવ વધે, ભાગ્યનો સાથ મળે, ધન બાબત ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments