Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક વદ બારસ (30:25), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 27/11/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- કન્યા (18:08), તુલા

નક્ષત્ર :- ચિત્રા

યોગ :- આયુષ્માન (15:13), સૌભાગ્ય

કરણ :- કૌલવ (17:11), તૈતિલ (30:25), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક પ્રભાવ વધશે, રોગમાં વૃદ્ધિ થશે, સ્નેહીજન સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગણતરી પૂર્વક કાર્યો પૂર્ણ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઐહિક સુખ ભોગવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, મંદ પાચન શક્તિ રહે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહે, વ્યાપારી વર્ગમાં નામના તેમજ આવકમાં વૃદ્ધિ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સન્માન પ્રાપ્ત થશે, જમીન મકાન બાબત પ્રશ્નો ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા રહે, કાર્યમાં અવરોધ આવે, પરિશ્રમદાયક કાર્યોમાં પ્રગતિ થશે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક સંતાપ થશે, નેત્ર પીડા તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રાજકીય લાભો મળશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા રહે, પગમાં પીડા થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, કાર્યમાં સફળ થશો, ધનલાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગે સાચવવું, પેટની સમસ્યા વધશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, મિત્રો દ્વારા લાભ મળશે, કાર્યમાં અવરોધ બાદ સફળ થશો, ભાગ્યનો સાથ મળશે, પૈતૃક લાભ ભોગવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments