Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ નોમ (21:02), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 10/11/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા (11:00), શતતારા

યોગ :- ધ્રુવ (25:42), વ્યાઘાત 

કરણ :- બાલવ (09:58), કૌલવ (21:02), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે મતભેદ થશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં મતભેદ થશે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરિશ્રમ દાયક સમય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મક વલણ રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મસ્તિષ્ક પીડા સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, વ્યાપારમાં અવરોધ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- વ્યાપારમાં અટકાવ આવે, સંતાન સાથે મતભેદ તેમજ પેટ સંબંધિત તકલીફ થશે, આવક સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે મતભેદ થશે, જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવે, મનોરોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં અવરોધ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, ધાર્મિકતા માં અભાવ વર્તાશે, પરિશ્રમ દાયક સમય, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ રહે, પેટની સમસ્યા થશે, નકારાત્મક વલણ રહે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, ધનખર્ચ થશે, મસ્તિષ્ક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવાય, શારીરિક પીડા સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments