Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ છઠ્ઠ (24:35), સાતમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 07/11/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- ધન (17:55), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (11:47), ઉત્તરાષાઢા
યોગ :- ધૃતિ (09:52), શૂળ
કરણ :- કૌલવ (12:43), તૈતિલ (24:35), ગર
*સૂર્ય - સ્કંદ ષષ્ઠી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ધાર્મિક યાત્રા થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સાયં બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં લાભ મેળવશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, સાયં બાદ ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં ખર્ચ થશે, નકારાત્મક વિચારો દ્વારા કાર્યમાં અવરોધ આવે, સાયં બાદ કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, મિત્રોનો સહકાર મળશે, સાયં બાદ ધનખર્ચ થશે, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, મન આનંદિત થશે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- પરિશ્રમમાં સફળ થશો, ધાર્મિક યાત્રા થશે, સાયં બાદ માતા સાથે મતભેદ તેમજ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, વ્યાપારમાં નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, સાયં બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક ચિંતા દૂર થશે, સંતાન પ્રગતિ પામશે, સામાજિક સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાનના પ્રશ્નો હલ થતાં જણાશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment