Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ નોમ (22:21), દશમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 24/11/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- સિંહ (29:03), કન્યા
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (22:17), ઉ.ફાલ્ગુની
યોગ :- વૈધૃતિ (12:18), વિષ્કુંભ
કરણ :- તૈતિલ (09:06), ગર (22:21), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં અવરોધ આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન બાબત ચિંતા પ્રવર્તે, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સન્માન સાચવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગમાં ખર્ચ વધુ થાય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં અવરોધ તેમજ નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા સંભવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- સંતાન સાથે મતભેદ થાય, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, માતા પિતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસનું આયોજન થશે, ધાર્મિકતા માં અભાવ વર્તાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, માનસિક તાણ તેમજ પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે માનસિક તાણ અનુભવાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, પ્રવાસનું આયોજન થશે, રોગમાં વૃદ્ધિ થાય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment