Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ સાતમ (23:57), આઠમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 08/11/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા (12:04), શ્રવણ
યોગ :- શૂળ (08:28), ગંડ (30:39)
કરણ :- ગર (12:21), વણિજ (23:57), ભદ્રા
*શ્રી જલારામ જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, નોકરિયાત વર્ગને નવી તક તેમજ મન અનાંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આકસ્મિક ખર્ચ થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળ થશો, લાભ પ્રાપ્તિ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, મિત્રોથી સાવચેત રહેવું, પેટને લગતી બીમારી સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, સારું ખાનપાન મળે, સંતાન પ્રગતિ પામશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- મન પ્રસન્ન રહે, જમીનને લગતા કાર્યો સરળતા પૂર્વક પાર પડે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા માં અભાવ આવે, કળાક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, ક્રોધને કારણે કાર્યોમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, સન્માન પ્રાપ્ત થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગ શત્રુથી સાવધ રહેવું, પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મક અસરો વધશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, વ્યાપારમાં ઉન્નતિ તથા નવી તક મેળવશો, સંતાન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, આવકમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment