Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ તેરસ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 28/11/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (07:36), સ્વાતિ
યોગ :- સૌભાગ્ય (16:02), શોભન
કરણ :- તૈતિલ (06:25), ગર (19:38), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધશે, માનસિક તાણ અનુભવશો, સંતાન પ્રગતિ પામશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, પ્રવાસ કષ્ટમય રહે, સંતાન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, મકાન સુખ ભોગવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, યાત્રા પ્રવાસ યોજાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, કળા ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય સંભવે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સંતાન ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ થશો, રાજકીય લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, શારીરિક પીડા થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment