Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ તેરસ (09:44), ચૌદશ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 14/11/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (24:32), ભરણી

યોગ :- સિદ્ધિ (11:30), વ્યતિપાત 

કરણ :- તૈતિલ (09:44), ગર (20:02), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માનસિક વ્યગ્રતા રહેશે, વાહન શાંતિથી ચલાવવું, ભોગ વિલાસ યુક્ત સમય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, વાયુ પીડા સંભવે, ભાગ્યનો સાથ મળશે, આકસ્મિક લાભ મેળવશો, ક્રોધાવેગમાં નિર્ણય ન લેવા, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પેટની સમસ્યા સંભવે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવશો, પિતાની તબિયત નાદુરસ્ત સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ રહેશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, ક્રોધાવેશ માં નિર્ણય ન લેવા, વ્યાપારમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, શારીરિક તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રાજકીય લાભો મેળવશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસનું આયોજન થશે, પૈતૃક સંપત્તિના પ્રશ્નો હલ થશે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધાવેશ માં નિર્ણય ન લેવા, શારીરિક તકલીફ સંભવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments