Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ પાંચમ (16:50), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 20/11/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મિથુન (08:49), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (14:51), પુષ્ય
યોગ :- શુભ (13:09), શુક્લ
કરણ :- તૈતિલ (16:50), ગર (28:51), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત થશે, જમીન મકાન સુખ મેળવશો, માતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, વ્યાપાર ઉદ્યોગમાં સફદ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, પ્રવાસ કષ્ટમય રહે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે સમય વિતાવશો, આવકમાં વૃદ્ધિ પામશો, કાર્યક્ષેત્રમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પૈતૃક લાભ મેળવશો, વાહન સુખ ભોગવશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક પ્રવૃત્તિ કરશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પરાક્રમમાં સફળ તેમજ લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા વધશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગ શત્રુ દ્વારા હેરાનગતિ પામશો, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment