Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ ત્રીજ (23:25), ચોથ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 04/11/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (08:04), જ્યેષ્ઠા
યોગ :- શોભન (11:44), અતિગન્ડ
કરણ :- તૈતિલ (10:49), ગર (23:25), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મતભેદ સંભવે, રોગમાં ખર્ચ વધુ સંભવે, સારું ખાનપાન મેળવશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા-પિતાની તબિયત સાચવવી, ભાગ્યના જોરે આગળ વધશો, પેટની બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સંતાન ચિંતા રહે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતા રહેશે, માનસિક તાણ રહે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભોગ વિલાસ યુક્ત સમય, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, પાર્ટનરશીપ માં મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં ઉન્નતિ થશે, પેટ સંબંધિત સમસ્યા સંભવે, ધનખર્ચ થશે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- નેત્ર રોગ સંભવે, ધન સંચય ઓછો થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, માતાની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પરાક્રમી બનશો, માતા પિતા સાથે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ કષ્ટમય રહે, સંતાન પીડાકારી બને, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા દૂર થશે, સારું ખાનપાન મેળવશો, ભાગ્ય પ્રબળ બને, સ્નેહીજન સાથે મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે તેમજ વ્યાપારી માટે શ્રેષ્ઠ સમય, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક યાત્રા કરશો, ધનખર્ચ થશે, રોગીષ્ટ ન બનો તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment