Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ ચોથ (17:29), પાંચમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 19/11/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (14:56), પુનર્વસુ
યોગ :- સાધ્ય (14:56), શુભ
કરણ :- બવ (06:07), બાલવ (17:29), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, આર્થિક સંપત્તિ બાબત ચિંતા પ્રવર્તે, આવક સ્ત્રોતમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મતભેદ થશે, નેત્ર પીડા તેમજ ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક સંબંધિત પીડા રહે, ધનખર્ચ થશે, ધાર્મિકતા માં અભાવ રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, જમીન મકાન બાબતના પ્રશ્નો ઉદ્ભવે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સન્માન મેળવશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડ રહે, જમીન મકાન સુખ પ્રાપ્ત થશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં નામના મેળવશો, ધનલાભ થાય, સંતાન ચિંતા રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગમાં વધુ ખર્ચ થશે, મકાન બાબત ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ થશે, ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્ય પ્રબળ બને, સરકારી કામકાજ પૂર્ણ થશે, શત્રુઓ પર વિજય મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન મકાન સુખ પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment