Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ પૂનમ (27:00), વદ એકમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 15/11/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મેષ (27:19), વૃષભ
નક્ષત્ર :- ભરણી (21:56), કૃત્તિકા
યોગ :- વ્યતિપાત (07:30), વરીયાન
કરણ :- ભદ્રા (16:38), બવ (27:00), બાલવ
*દેવ દિવાળી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે કાળજી કરી સમય, વ્યાપારમાં અટકાવ સંભવે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, શ્વસુર પક્ષ દ્વારા લાભ પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે અણબનાવ થશે, શસ્ત્ર ક્રિયા સંભવે, ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, મિત્રનો સહકાર મેળવશો, પદોન્નતિ થશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય, ધન સંચય ઓછો થશે, સંતાન પ્રગતિ પામશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા સંભવે, મિત્રોથી સાવધ રહેવું, નેત્ર અથવા મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પ્રવાસ સુખમય રહે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ભાગ્યનો સાથ મળે, પ્રવાસમાં સાવચેતી રાખવી, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અટકાવ આવે, નેત્ર રોગ તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક વ્યગ્રતા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, રુગ્ણ થશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment