Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ બીજ (22:06), ત્રીજ

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 03/11/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (06:00), અનુરાધા

યોગ :- સૌભાગ્ય (11:40), શોભન

કરણ :- બાલવ (09:17), કૌલવ (22:06), તૈતિલ

*યમ દ્વિતિયા - ભાઈબીજ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ મેળવશો, પદોન્નતિ થશે, ખાનપાનમાં અનિયમિતતા સંભવે, ઐહિક સુખ મેળવશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, ધન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં - નોકરિયાત વર્ગને ઉત્તમ તક મળે, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન સુખ મેળવશો, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસ સુખમય રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ધનલાભ થાય, સંતાન પ્રગતિ પામશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્ય પ્રબળ બને, પૈતૃક સંપત્તિમાં લાભ મળશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક યાત્રા કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાઈભાંડુ નો સહકાર મળે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments