Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક વદ ત્રીજ (18:57), ચોથ

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 18/11/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (15:49), આર્દ્રા

યોગ :- સિધ્ધ (17:22), સાધ્ય

કરણ :- વણિજ (07:57), ભદ્રા (18:57), બવ

*અમૃતસિદ્ધિ યોગ 07:01 થી 15:49*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ભાગ્ય પ્રબળ બને, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, શારીરિક તકલીફ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મિત્રો સાથે સમય વિતાવશો, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારી તેમજ નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ તક મળે, મન આનંદિત રહે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, વાયુ પીડા સંભવે, સ્નેહીજન સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક પ્રભાવ વધે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, સંતાન સુખ પ્રાપ્ત થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સુખ સંપત્તિમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments