Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

કારતક સુદ દશમ (18:47), એકાદશી

વિક્રમ સંવત :- 2081, અનલ 

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/11/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- કુંભ (26:21), મીન 

નક્ષત્ર :- શતતારા (09:41), પૂ.ભાદ્રપદ

યોગ :- વ્યાઘાત (22:36), હર્ષણ

કરણ :- તૈતિલ (07:58), ગર (18:47), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો નો સહકાર મળશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, પેટની સમસ્યા થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર સંયમ રાખવો, સંતાન ચિંતા થશે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મળશે, વિદ્યાભ્યાસમાં સફળ થશો, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મસ્તક પીડા થાય, સ્નેહીજન સાથે તણાવ વધશે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની સમસ્યા થશે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- કાર્યમાં અવરોધ આવશે, નેત્ર અથવા મસ્તક પીડા થાય, રક્ત સંબંધી પીડા પણ સંભવે, સંતાન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ તેમજ નેત્ર રોગ થશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મિત્રોથી સાવધ રહેવું, સરકારી કામકાજમાં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે મુશ્કેલી વધે, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક કાર્યો કરશો, સંતાન પ્રગતિ પામશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કામમાં અટકાવ આવશે, નેત્ર રોગ અથવા વાણી વિકાર સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરોથી સાવધાન રહેવું, ભાગ્યના જોરે આગળ વધી શકો, ભ્રાતૃવર્ગનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments