Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ ત્રીજ (15:46), ચોથ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 09/06/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- મિથુન (14:08), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (20:21), પુષ્ય

યોગ :- વૃદ્ધિ (17:21), ધ્રુવ

કરણ :- ગર (15:46), વણિજ (27:55), ભદ્રા

*રવિપુષ્યામૃતસિદ્ધિ યોગ 20:21 થી 30:03 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, પ્રવાસ સુખમય રહે, વિવિધ ચીજોનો સંગ્રહ કરશો, મધ્યાહ્ન બાદ સુખનો આનંદ માણશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લાભ પ્રાપ્તિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે મુલાકાત અને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દૂર કરવી, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં ઉન્નતિ પામશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, સારું ખાનપાન તેમજ સંતાન સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- જમીન મકાન બાબત ચિંતા દૂર થશે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન તેમજ નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક વિચાર શૈલી રહે, ભાઈભાંડુ નો સહકાર મળે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે સમય વિતાવશો, સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા તેમજ વાણી દોષ સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગમુક્ત થશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તેમજ નવી તક પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય વિતાવશો, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, માતા સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments