Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ પૂનમ (06:38), વદ એકમ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 22/06/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (17:55), પૂર્વાષાઢા 

યોગ :- શુક્લ (16:45), બ્રહ્મ

કરણ :- બવ (06:38), બાલવ (17:59), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ પરિશ્રમ દ્વારા સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરીમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભોગ વિલાસમાં વધુ ખર્ચ કરશો, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મળશે, રાજકીય લાભો મળે, સંતાન પ્રગતિ પામશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, સરકારી લાભો મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યો કરશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પરિશ્રમ માં સફળ થશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરીમાં બઢતી થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- આકસ્મિક લાભો મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં નવા કાર્યો અપનાવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ધન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન ચિંતા દૂર થાય, રાજકીય લાભો મળે, સારું ખાનપાન તેમજ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, નોકરિયાત વર્ગને નવી તક તેમજ મકાન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments