Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ ચૌદશ (07:32), પૂનમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 21/06/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (18:19), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (18:19), મૂળ
યોગ :- શુભ (18:42), શુક્લ
કરણ :- વણિજ (07:32), ભદ્રા (19:09), બવ
*સુર્ય આર્દ્રા નક્ષત્રમાં 24:08 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન તેમજ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાં ખર્ચ વધુ થશે, નકારાત્મકતા દૂર કરવી, મિત્રોથી સાવધ તેમજ ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, રોગમાં ખર્ચ થશે, ભોગ યુક્ત સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્ર ઉન્નતિ તેમજ બઢતીના યોગ થશે, ધાર્મિક કાર્યો કરશો, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક વિચારો રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, રોગમાં વધુ ખર્ચ તેમજ સંતાન ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગમાં પ્રતિષ્ઠા વધે, નોકરોથી સાવધાન તેમજ પરિશ્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ રોગમાંથી મુક્તિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ મળે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, નોકર ચાકરનું સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધન બાબત ચિંતા રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક ઘટના સંભવે, માનસિક વ્યગ્રતા તેમજ ભાઈભાંડુ નો સહકાર મળે, ધાર્મિક કાર્યોમાં સહભાગી થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment