Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ અગિયારસ (30:25), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 17/06/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (13:51), સ્વાતિ

યોગ :- પરિઘ (21:34), શિવ

કરણ :- વણિજ (17:42), ભદ્રા (30:25)


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, ભાગ્યનો સાથ મળે, વ્યાપાર તથા નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, વાયુ પીડા થાય, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત થશે, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, ભાગ્યોદય થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખમય રહે, પૈતૃક સંપત્તિમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, સારું ખાનપાન તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, માનસિક વ્યગ્રતા તેમજ રોગમાં ખર્ચ થશે, વાયુ પીડા થાય, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા દૂર થશે, મિત્રોનો સહકાર મળશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાનના પ્રશ્નોનું નિવારણ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરિશ્રમ માં સફળ થશો, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગમાં ખર્ચ વધુ થશે, સ્નેહીજન સાથે તણાવ વધશે, વ્યાપારમાં આકસ્મિક લાભો મળશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments