Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ ત્રીજ (25:24), ચોથ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 24/06/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા (15:54), શ્રવણ 

યોગ :- ઐન્દ્ર (11:51), વૈધૃતિ 

કરણ :- વણિજ (14:25), ભદ્રા (25:24), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, ભાગ્યોદય થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજન સાથે તણાવ રહે, આકસ્મિક લાભો મેળવશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, સન્માન મળશે, કાર્યોમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગમાં ખર્ચ વધુ થશે, માનસિક વ્યગ્રતા રહે, વ્યાપારમાં અવરોધો સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, મકાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યમાં સફળ થશો, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતિત રહેશો, રોગમાં વધુ ખર્ચ થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments