Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ આઠમ (24:04), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 14/06/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- સિંહ (11:54), કન્યા
નક્ષત્ર :- ઉ. ફાલ્ગુની
યોગ :- સિદ્ધિ (19:07), સાધ્ય
કરણ :- ભદ્રા (10:49), બવ (24:04), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, પેટની તકલીફ રહેશે, ધનખર્ચ તેમજ પ્રવાસ માં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન બેચેન રહે, માતાની તબિયત સાચવવી, સંતાન ચિંતા તેમજ મિત્રોનો સહકાર મળશે, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા તેમજ પરિશ્રમ દાયક સમય રહે, મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધાવેશ માં નિર્ણય ન લેવા, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં મુશ્કેલીઓ વધે, લગ્ન બાબત ચિંતા રહે, ધનખર્ચ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપારમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા વધે, વ્યાપારમાં અવરોધો ઉદ્ભવશે, નેત્ર પીડા તેમજ પગની સમસ્યા વધશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની તકલીફ તેમજ રાજકીય અવરોધો આવે, પૈતૃક કષ્ટ સંભવે, સંતાન સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસ કષ્ટમય રહે, ભાગ્યનો સાથ ન મળે, જમીન બાબત ચિંતિત રહેશો, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે તણાવ વધે, વ્યાપારમાં અટકાવ તેમજ પ્રવાસમાં જોખમ રહે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અટકાવ આવે, ખાનપાનમાં અવ્યવસ્થા રહે, નેત્ર પીડા તેમજ નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગ તેમજ શત્રુથી સાવધ રહેવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment