Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ પાંચમ (20:56), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 26/06/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (13:05), શતતારા
યોગ :- વિષ્કુંભ (06:14), પ્રીતિ (27:21), આયુષ્માન
કરણ :- કૌલવ (10:04), તૈતિલ (20:56), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી વર્ગમાં મતભેદ સંભવે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કષ્ટમય સંભવે, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કૌટુંબિક પ્રશ્નો ઉદ્ભવે, નેત્ર પીડા અથવા મુખના રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ થાય, ધન બાબત ચિંતિત રહેશો, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે તણાવ વધે, આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતાની તબિયત સાચવવી, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાઈભાંડુ સાથે મુશ્કેલીઓ વધે, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, સ્નેહીજન સાથે તણાવ વધે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધો ઉદ્ભવે, મસ્તક પીડા થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, માનસિક અવ્યવસ્થા રહે, પગની તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment