Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ દશમ (28:44), અગિયારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 16/06/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- કન્યા (24:35), તુલા

નક્ષત્ર :- હસ્ત (11:13), ચિત્રા 

યોગ :- વરિયાન (21:02), પરિઘ

કરણ :- તૈતિલ (15:44), ગર (28:44), વણિજ

*અમૃતસિદ્ધિ યોગ 11:13 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગના ખર્ચમાં રાહત મેળવશો, સ્નેહીજન નો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોની જામીનગીરી થી દુર રહેવું, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, મિત્રોનો સહકાર મળે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મિત્રોનો સહકાર તેમજ ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા જળવાશે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, ધાર્મિક વિચાર તેમજ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નકારાત્મક અસરો દૂર કરવી, રોગમાં ખર્ચ વધુ થશે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મકાન બાબત ચિંતા રહેશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પ્રવાસનું આયોજન થશે, પરિશ્રમ માં સફળ થશો, પરિવારજનો સાથે મતભેદ તેમજ ખાનપાનમાં અવ્યવસ્થા રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંચય ઓછો થશે, પ્રવાસ કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા તેમજ મુખના રોગ થશે, ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ માતાની તબિયત સાચવવી, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર પીડા તેમજ જમીન આધારિત સુખ મેળવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments