Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ બીજ (27:27), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 23/06/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- ધન (22:47), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (17:04), ઉત્તરાષાઢા
યોગ :- બ્રહ્મ (14:26), ઐન્દ્ર
કરણ :- તૈતિલ (16:21), ગર (27:27), વણિજ
*રાજયોગ 06:05 થી 17:04 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ઉપરી અધિકારી સાથે મતભેદ થશે, ધન બાબત ચિંતિત રહેશો, વ્યાપારી વર્ગમાં નામના મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્ય પ્રબળ બને, માન સન્માન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મિત્રો સાથે મતભેદ થશે, માતા પિતા સાથે કલહ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા થાય, પ્રવાસ નું આયોજન શક્ય બને, નકારાત્મકતા વધે, રોગપ્રતિકારક શક્તિ કમજોર થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે મતભેદ થાય, ધનખર્ચ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન શાંતિથી ચલાવવું, નોકરોથી સાવધાન રહેવું, ભાગ્ય પ્રબળ બને, આકસ્મિક લાભો મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધ વધશે, પેટના રોગો તેમજ માનસિક અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતિત રહેશો, જમીન બાબત પ્રશ્નો દૂર થશે, નોકરો થી સાવધ રહેવું, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્ર માં સફળ થશો, પરાક્રમમાં સફળ તેમજ પ્રવાસ આનંદમય રહે, સંતાન ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ખાનપાનમાં અનિયમિતતા રહે, જમીન મકાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધે, ધાર્મિક કાર્યોમાં અભાવ આવે, સંતાન પ્રગતિ કરશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્નજીવનમાં મતભેદ થશે, મુખ સંબંધિત રોગ થશે, ધાર્મિક કાર્યો તેમજ માતા સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment