Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ એકાદશી (26:42), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 02/06/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- મીન (25:40), મેષ
નક્ષત્ર :- રેવતી (25:40), અશ્વિની
યોગ :- આયુષ્માન (12:11), સૌભાગ્ય
કરણ :- બવ (15:53), બાલવ (26:42), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આર્થિક પ્રશ્નો વધશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ વ્યાપારી મંડળમાં નામના મળશે, ભાગ્યનો સાથ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભોગ વિલાસમાં ખૂબ ખર્ચ કરશો, મિત્રોની જામીનગીરી થી દુર રહેવું, ભાગ્યનો સાથ મળે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, માતાની તબિયત સાચવવી, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં મતભેદ થશે, નોકરિયાત વર્ગને અન્યાય તેમજ પિતાની તબિયત સાચવવી, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધો ઉભા થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, શારીરિક સમસ્યા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ધનખર્ચ થાય, માતા પિતા સાથે મતભેદ થાય, મન વિચલિત રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, જમીન મકાન બાબત પ્રશ્નો દૂર થશે, નોકરીમાં બઢતી થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રાજકીય મુશ્કેલીઓ વધે, નેત્ર પીડા તેમજ ભાઈઓ સાથે તણાવ રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્નજીવનનાં ઉણપ આવશે, ભાગ્યનો સાથ મળે, ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, દાંતની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment