Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ ચોથ (16:16), પાંચમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 10/06/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (21:40), આશ્લેષા

યોગ :- ધ્રુવ (16:48), વ્યાઘાત 

કરણ :- ભદ્રા (16:16), બવ (28:47), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થશે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, નવું સાહસ કરવા પ્રેરાશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, નવી તક પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત ચિંતા દૂર થશે, સન્માન મેળવશો, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરીમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધિત અવસ્થા માં નિર્ણય ન લેવા, પગની તકલીફ થશે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ વિદ્યાભ્યાસ માં ઉન્નતિ થશે, કાર્યક્ષેત્રમાં નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માતા પિતા સાથે સમય વિતાવશો, ભોગ વિલાસમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને બઢતીના યોગ છે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક વિચાર શૈલી રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, શરદીની પીડા સંભવે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ સમયે નિર્ણય ન લેવા, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સુખ મેળવશો, ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર તેમજ સન્માન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments