Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ અગિયારસ (06:25), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 18/06/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (15:56), વિશાખા
યોગ :- શિવ (21:39), સિદ્ધ
કરણ :- ભદ્રા (06:25), બવ (19:05), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, આકસ્મિક લાભ મળે, પરિશ્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશો, ભાગ્યોદય થાય, મિત્રોથી સાવધ રહેવું, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, માતાની તબિયત બગડે, પરિશ્રમ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા માં અભાવ રહે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, મિત્રનો સહકાર તેમજ પત્નીની તબિયત સાચવવી, પાર્ટનરશીપ માં અભાવ આવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, રોગપ્રતિકારક શક્તિ કમજોર થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, રાજકીય લાભ મળે, પેટની તકલીફ સંભવે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થશે, જમીન મકાન બાબત પ્રશ્નો દૂર થશે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પરિશ્રમ દાયક સમય, વાહન ખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક ખર્ચ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, પરિશ્રમમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપાર કાર્યોમાં અવરોધો તેમજ ધનખર્ચ થશે, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment